________________
૪-સ્વાધ્યાય વિભાગ : સમુદ્ર-વહાણ સંવાદ
[૪૭૯
સમુદ્ર–વહાણ સંવાદ [[સં. ૧૭૧૭માં ઘેઘા બંદરમાં રચેલ]
ઉહા
–(*)– શ્રી નવખંડ અખંડ ગુણ, નમી પાસ ભગવન્ત; કરસ્યું કૌતક કારણે, વાહણ-સમુદ્ર વૃત્તાંત. ૧ એહમાં વાહણ સમુદ્રનાં, વાદ-વચન-વિસ્તાર સાંભળતાં મન ઉલસે, જિમ વસંત સહકાર. ૨ મોટા નાના સાંભળે, મત કેઈ કરે ગુમાન; ગર્વ કર્યો રયણાયરે, ટાળે વાહણે નિદાન. ૩ વાદ હુઓ કિમ એહને, મોં માંહે અપાર; સાવધાન થઈ સાંભળે, તે સવિ કહું વિચાર. ૪
હાલ ૧
ફાગની-થાહર મોહલા ઉપર મેહ ઝરોખેં વીજળી રે કે વીજળી-એ દેશી
શ્રી નવખંડજિનેશ્વર, કેસર કુસુમણૂં રે, કે કેસર કુસુમણૂં રે. મંગલ કારણ પૂજિએ, પ્રણમી પ્રેમસ્પેર, કે પ્રણમી પ્રેમસ્યુ રે,
૩૧