________________
- -
-
-
-
-
'
'
કે.
૪-સ્વાધ્યાય વિભાગ : સમાધિશતક
[૪૭૫ આપ–ભાવને દેહમેં, દેહાંતર ગતિ હેત; આપ-બુદ્ધિ જે આપમેં, “વિદેહ પદ દેત. ૬૩ ભાવિ શિવપદ દિઈ આપકે, આપહિ સમ્મુખ હે તાતે ગુરૂ હે આતમા, અપને ઓર ન કોઈ ૬૪ સેવત છે નિજ ભાવમેં, જાગે તે વ્યવહાર સુતે આતમ–ભાવમેં, સદા સ્વરૂપાધાર. ૬૫ અંતર ચેતન દેખકે, બાહિર દેહ સ્વભાવ; તાકે અંતર-જ્ઞાનતે, હેઈ અચલ દ્રઢ ભાવ. ૬૬ ભાસે આતમજ્ઞાન ધુરિ, જગ ઉન્મત્ત સમાન; આગે દ્રઢ અભ્યાસોં, પથ્થર તૃણા અનુમાન. ૬૭ ભિન્ન દેહતે ભાવિયે, ત્યું આપહીમેં આપ;
ર્યું સ્વપ્ન હીમેં નહિ હુએ, દેહાતમ-બ્રમ-તાપ. ૨૮ પુણ્ય પાપ વ્રત અવ્રત, મુગતિ દોઉકે ત્યાગ અવત પરે વ્રત ભી ત્યજે, તાતે ધરિ શિવ–રાગ. ૬૯ પરમ-ભાવ-પ્રાપ્તિ લગે, વ્રત ધરિ અત્રત છોડિ પરમ-ભાવ-રતિ પાયકે, વ્રતજી ઠનમેં ડિ. ૭૦ દહન સમે ક્યું તૃણ દહે, હું વ્રત અવ્રત છેદિક ક્રિયા શક્તિ ઈનમેં નહિ, યા ગતિ નિશ્ચય ભેદ. ૭૧ વ્રત ગુણ ધારત અત્રતિ, વ્રતિ જ્ઞાન ગુન દેઈ પરમાતમકે જ્ઞાન, પરમ-આતમાં હેઈ. ૭૨ લિંગ દેહ આશ્રિત રહે, ભવો કારણ દેહ;
તાતે ભવ છેદે નહિ, લિંગ-પક્ષ-રત જેહ ૭૩ ૧ સ્વરૂપ અંધાર ૨ તાતેં ૩ આતમગુણ