________________
૪૭૪ ]
૪૭૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ મૂહાતમશું તે પ્રબલ, મેહે કાંડિ શુદ્ધિ, જાગત હે મમતા ભરે, પુદ્ગલમેં નિજ બુદ્ધિ. તાકું બોધન-શ્રમ અફલ, જાકું નહિ શુભ ગ; આપ આપ બૂઝવે, નિશ્ચય અનુભવ ભેગ પરકે કિ બુઝાવને? તૂ પર-ગ્રહણ ન લાગ; ચાહે જેમેં બુઝ, સે નહિ તુઝ ગુણ ભાગ. જબલે પ્રાણ નિજ મતે, ગ્રહે વચન મન કાય; તબેલ હિ સંસાર થિર, ભેદ-જ્ઞાન મિટિ જાય. સૂક્રમ ઘન રન નવે, ક્યું કરે ત્યે દેહ; તાતે બુધ માને નહિ, અપની પરિણતિ તેહ. [ હાનિ વૃદ્ધિ ઉજવલ મલિન, ક્યું કરે ત્યુ દેહ; તાતે બુધ માને નહી, અપની પરિણતિ તેહ.] જેસે નાશ ન આપકે, હેત વસ્ત્રકે નાશ; તેસે તનકે નાશ, ચેતન અચલ અનાશ. જંગમ જગ થાવર પરે, જાકું ભાસે નિત્ત; સે ચાખે સમતા-સુધા, અવર નહિ જડ-ચિત્ત. મુગતિ દૂર તા નહિ, જાકું સ્થિર સંતેષ; દૂર મુગતિ તા સદા, જા અવિરતિષિ . હેત વચન મન ચપલતા, જનકે સંગ નિમિત્ત; જન-સંગી હવે નહિ, તાતેં મુનિ જગ-મિત્ત. ૬૧ વાસ નગર વનને વિષે, માને દુવિધ અબુદ્ધ;
આતમ-દર્શીકુ વસતિ, કેવલ આતમ શુદ્ધ. ૧-ગ. ૨-સુખમ, સુપ્રિમ