________________
-સ્વાધ્યાય વિભાગ : શ્રી યતિધર્મ બત્રીશી [૪૫૫
શ્રી યતિધામ બત્રીશી-સંજમ બત્રીશી
(દોહા)
–(*)– ભાવ-ચતિ તેહને કહે, જિહાં દશવિધ યતિધર્મ, કપટ ક્રિયામાં માહાલતા, મહીયા બાંધે કર્મ ૧ લૌકિક લેકેત્તર ક્ષમા, દુવિધ કહી ભગવંત; તેહમાં લોકેત્તર ક્ષમા, પ્રથમ ધર્મ એ તંત. ૨ વચન ધર્મ નામે કઠે, તેહના પણ બહું ભેદ; આગમ-વયણે જે ક્ષમા, પ્રથમ ભેદ અપભેદ. ૩ ધમ ક્ષમા નિજ સહેજથી, ચંદન-ગંધ પ્રકાર નિરતિચારપણે જાણીએ, પ્રથમ સૂક્ષ્મ અતિચાર. ૪ ઉપકારે અપકારથી, લૌકિક વળી વિભાગ બહુ અતિચાર ભરી ક્ષમા, નહિ સંજમને લાગ. ૫ બાર કષાય ક્ષય કરી, જે મુનિ-ધર્મ લહાય
વચન ધર્મ નામે ક્ષમા, તે બહુ તિહાં કહાય. ૬ १ खंती य महऽज्जव मुत्ती तव संजमे य वोखुब्वे । सच्चं सोयं आकिंचणं च बंभं च जाधम्मो ।
-કાન્તિ-ક્ષમા, માર્દવ-મૃદુતા-કોમળતા, આજવ-ઋજુતાસરલતા, મુક્તિ-ભત્યાગ, તપ, સંયમ, સત્ય, શૌચ-નિરતિચારતા, અકિંચનતા, અને બ્રહ્મચર્ય એ (દશ) યતિધર્મ છે-પ્રવચન સારાહાર ગાથા. ૫૫૪.