________________
૪૫૪ ]
ગૂર્જર સાહિત્ય સૌંગ્રહ–૧
અલ્પ—મહત્વ દુવારે સંચમ,-શ્રેણિ–વિચાર સુદ્ધાયા; થેાવાસ`ખ ગુણા ઉતક્રમથી,' થાનક ષટ્ એહ ન્યાયે રે.× ભલે૦ ૧ ઉત્તર ઉત્તર થકી અનંત, અસ`ખ શુશુદ્ધે વઢાયે; તે કડક સંમિત ગુણકારે, અધિક કડક એક આયા રે. ભલે૦ ૨ જીવ પદ્મ પ્રતિષ્ઠદ્ધ માણ્ણુ, તે પ્રકાર ન કહાયે1; દૃષ્ટિવાદ છે વિસ્તર તેહના, હવડાં નહિ સંપ્રદાયા રે. ભલે૦ ૩ મંદબુદ્ધિને સૂક્ષ્મ વિચારે, ચિત્ત ન ચમકે થાયે; ગીતાર્થ વચને રહેવું, સમક્તિ શુદ્ધ ઉપાય રે. ભલે૦ ૪ વીતરાગ આણા સિંહાસન, પુણ્ય પ્રકૃતિના પાયા; વાચક જજિયે એ અહ, ધર્મ ધ્યાનમાં ધાયા રે. ભલે૦ પાયા પાયા રે ભલે મેં જિનશાસન પાયે
-(*)
-ઉત્કૃષ્ટથી.
× અનંત ગુણુ વૃદ્ધિ થકી
અસ`ખ્યાત ગુણુ વૃદ્ધિ ના થાનક
અસંખ્યાત ગુણા જાણવા ઈમ ઊતરતાં ઊતરતાં જાવત અનંત ભાગ વૃદ્ધિ સુધી જાણવા. (આમ કર્યાનેંના સમયની પ્રતના હાંસિયામાં જણાવેલ છે. )