________________
૪૫૨]
ગૂજર સાહિત્ય સંગ્રહ-૧ બીજી વૃદ્ધિ કહિ ઈમ કંડક, માણ ઠાણયૂ, પુરી, ત્રીજી વૃદ્ધિ સંખ્યાત ભાગની, ધારે સંયમ ચૂરી. પણ થયાં થયાં તે થાક અંતર, ચઉથી પંચમી છઠ્ઠી, કંડક માણઠાણ થયે પૂરે, વુદ્ધિ જિણવર દિઠી; છેહલે કંડક પૂર્ણ થએ વલી, પંચ વૃદ્ધિનાં થાન, મૂલ થકી કહિએ નહિ બીજું, પૂર્ણ થયાં વત્ સ્થાન. ૬ ઉપર પણ ષટું સ્થાનક એ , અસંખ્ય લકાકાર, અંસ પ્રમાણ સમગ્ર તે કહીએ, સંયમ-શ્રેણી પ્રકાશ એહમાંથી જે વરતે સંયત, વંદનીક તે હેઈ, બીજે વંદનીક ભજનાઓ, ભાષ્ય કલ્પનું જોઈ ૭
હવે ઠાણ પરૂવણ, કહું સુણ તુહે શ્રોતા રે! પ્રથમ નિરંતર માર્ગણા, મત ભૂલ તુહે જોતા રે;
આગમ વચનમાં થિર રહે–આંચલી ૧ આદિ અસંખ્ય અંશ વૃદ્ધિથી, વૃદ્ધિ અનંત અંસ કેતાં રે; હેઠે થાનક ઈમ પૂછતાં, કહીએ કંડક તેતા છે. આગમ. ૨ ઉત્તર ઉત્તર બુદ્ધિના ધુરથી હેઠલાં ઠાણે રે; ઈમ નિરંતર માર્ગણાએ, કડક માત્ર તે જાણે છે. આગમ. ૩ * (કવિના સમયની પ્રતના હાંસિયામાં જણાવ્યું છે કેઃ)
અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ, અનંત ગણ વૃદ્ધિ એ ૫ સ્થાનક.
૧-ઓ. ૨-સમય. ૩-અહિડાણ.