________________
૪–સ્વાધ્યાય વિભાગ : સંયમ શ્રેણી વિચાર સઝાય [૫૧
શ્રી સંયમ શ્રેણું વિચાર સક્ઝાય
પ્રણમી શ્રી ગુરૂના ચરણાખુજ, સમરી સારદ માત, સંયમ-શ્રેણુ-વિચાર કહેછ્યું, સુણજે તે અવદાતા ભાવ ગંભીર ઘણા જે શ્રતમાં, તે સુણતાં ભવિ પ્રાણી, સહણ અનુમોદન ગુણથી, લહે મુગતિ પટરાણી. ૧ સવકાશ પ્રદેશ થકી પણ, અનંત ગુણ અવિભાગ સર્વ જઘન્ય સંયમ સ્થાનકમાં, દેખે શ્રી વીતરાગ; બીજું કાણું અનંતે ભાગે, હેય પ્રથમથી વૃદ્ધ, અંગુલ ક્ષેત્ર અસંખ્ય ભાગ–ગત, અંસ સમાને સિદ્ધ. ૨ તેનાં થાનક કંડક કહીએ, બીજે કંકે ઠાણી, પહિલે વૃદ્ધિ અસંખ્ય ભાગની, ચરણ અંશની જાણી; આગે કંડક માન અનંતે, ભાગે વૃદ્ધિ કહીએ, વલતું બીજું ઠાણ અસંખ્ય, ભાગે વૃદ્ધિ લહી જે. ૩ ભાગ અનંત વૃદ્ધિ કંડક જે, અંતરિ કંડક માન, એમ અસંખ્ય ભાગે જે વાધ્યા, તે કહે વજ્ઞાન; ચરમ અસંખ્ય ભાગ કંડકથી, અનંતે ભાગે વૃદ્ધિ, કંડક માત્ર ગએ અસંપ્રયાસે, ભાગે વૃદ્ધિ કે લદ્ધ. ૪ વલતું મૂલ થકી જે સંજમ, ઠાણ સર્વ તે ભાખે, ઠાણુભાગ સંખ્યાત વાળું, બીજું મન માંહિ રાખે;
૧-અધિકાર. ર-ચારિત્ર પર્યાય. ૩-ડાણ. ૪-કંડકને.