________________
-
-
-
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ શ્રી અમૃતવેલીની મોટી સક્ઝાય+
ચેતન! જ્ઞાન અજુઆલીએ, ટાલીએ મેહ-સંતાપ રે; ચિત્ત ડમડલતું વાલીએ, પાલીએ સહજ ગુણ આપ રે. ચે૧ ઉપશામ અમૃત-રસ પીજીએ, કીજીએ સાધુ-ગુન-ગાન રે, અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજજનને માન રે." એ. ૨ કધ-અનુબંધ નવિ રાખીએ, ભાંખીએ વયણ મુખે સાચ રે, સમકિત- રત્નરૂચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાચ રે. ચે. ૩ શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે; પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગ-મિત્ત છે. ૨૦ ૪ જે સસરણમાં રાજતા, ભાંજતા ભવિક–સંદેહ રે; ધર્મનાં વચન વરસે સદા, પુષ્કરાવ જિમ મેહ રે. ચેપ શરણ બીજુ ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે, લેગવે રાજ શિવ-નગરનું, જ્ઞાન આનંદ ભરપૂર રે. ૨૦ ૬ સાધુનું શરણ ત્રીજું ધરે, જે સાધે શિવ-પંથ રે, મૂલ ઉત્તર ગુણે જે વર્યો, ભવ તર્યા ભાવ-નિગ્રંથ છે. ચે. ૭ શરણ શું કરે ધર્મનું, જેમાં વર દયા-ભાવ રે; જેહ સુખ-હેતુ જિનવર કહ્યું, પાપજલ તારવા નાવ રે. ૨૦ ૮ ચારનાં શરણ એ પડિવજે, વલી ભજે ભાવને શુદ્ધ રે, દુરિત સવિ આપણ નિંદિએ, જિમ હેયે સંવર વૃદ્ધ રે. ૨૦ ૯ + એક પ્રતમાં લખ્યું છે કે “અથ વૃદ્ધ અમૃતવેલ વખતે.” ૧ સજજન બહુમાન રે ૨ મન