________________
૪૨૪ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ઈમ ગતિ વિષય-પ્રરૂપણ છેટી, એ સવિ છે વિસ્તાર આમમ-અરથી જોઈ લેજો, ભાષ્ય સહિત વ્યવહાર રે.
પ્રાણી ! ૮
ઢાલ છઠ્ઠી
–(*)– સુર સુંદરી કહે શિર નામી-એ દેશી ઈમ પાંચે કુગરૂ પ્રકાશ્યા, આવશ્યકમાં જિમ ભાખ્યા; સમકિત-પ્રકરણ બહુ ભાખિ, ગબિંદુ પ્રમુખ ઈહાં સાખિ. ૧ એ થાનક સર્વ અશક્તિ, જે સેવે કારણ વ્યક્તિ તે મુનિ-ગુણની નહિ હણી, એ ઉપદેશમલા-વાણી. ૨ જસ પરિગ્રહ પ્રમુખ અકાજ, ઉન્માર્ગ કહિયે નવિ લાજ તે તે બલ્ય બિમણે બાલ, જુઓ પહિલર અંગ વિશાલ. ૩ આધાકર્માદિક થાપે, યતિ નામ ધરાવે આપે, તે પાપશ્રમણ જાણીજે, ઉત્તરાધ્યયને મન દીજે. ૪ જે કુગુરૂ હે એ ગચ્છનાથ, નવિ લીજે તેહને સાથ અજ્ઞાથી જે ગર૭ધારી, તે બલ્ય અનંત સંસારી. પ. ભાવાચારય જિન સરિ, બીજા નવિ લેખે પરિખે; પૂછે ગૌતમ કહે વર, મધ્ય મહાનિશીથ ગંભીર. ૬ જે જ્ઞાન-ક્રિયાને દરિયો, તે સદ્દગુરૂ ગુણ-મણિ ભરિય; જે શુદ્ધ-પ્રરૂપક નાણી, તે પણ ઉત્તમ–ગુણ–ખાણી. ૭ ૧ વિગતિ ૨ ઉપ (દિસ્યું)