SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ કર૨] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સ્નાન ભાગ અર્થે કરે, જવર ઔષધ આપે, પ્રશ્ન વિદ્યાદિ બલથી કહે, નિમિત્તાદિક થાપે. વીર. જાતિ કુલ પ્રમુખ આજીવિકા, કરે કેલવે માયા, સી પ્રમુખ અંગ લક્ષણ કહે, વહે મંત્રની છાયા. વીર. ૪ ઈમ અનાચાર મલ યેગથી, કરે કુત્સિત શીલ ઘર ત્યજી અધિક માયા ભચ, કહ્યો તેણે “કુશીલ”. વીર. ૫ હાલ ચોથી --) – મુનિજન મારગ ચાલતાં–એ દેશી સંસ જિહાં જિહેર મિલેતિહાં તે હવે નટ જિમ બહુરૂપી ફિરે, મુનિવેષ વિગે. ન આગમ-અર્થ વિચારીએ—એ આંકણી. ૧ બિંદું ભેદે તે જાણીયે, શુભ અશુભ પ્રકાર મૂલઉત્તર ગુણ દેષને, મેંગે શુભસાર. આગમ. ૨ પાસત્યાદિકયું મિલે, તે થાયે અધમ, સંવેગી સાથે મલ્ય, પ્રાયે થાયે ધમી. આગમ. ૩ પંચાસવ-રત મારવી, સ્ત્રી જનશું રસ્તો જે મેહે માતે રહે, તે અશુભ સંસખ્તો. આગમ. ૪ ઈમ અનવસ્થિત ષ તે, સંગતિથી પાવે, નિબ-સંગથી અંબમાં, જિમ કટુતા આવે. આગમ) ૫ ૧-પ્રશ્નવિદ્યા લબધી. ૨-કહે મંત્રી છાયા. ૩-જઈ. ૪-અધમ્મી. પ-ધમ્મી.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy