________________
૪૧૬ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ અધ્યયનિ કહિયા ગુણ ઘણ, દશવૈકાલિક દશમે રે; પંચન પરિ તેહ પથખિયે, એ કાલિ પણિ વિસમે રે. સ૯
ઢાલ બીજી
–(*)–
ચોપાઈની દેશી ઉત્તરાધ્યયને કહિયે તે તણે, મારગ તે હવે ભવિયણ! સુણે હિંસા અલિય અદત્ત અખંભ, છાંડે પુનપરિગ્રહ આરંભ. ૧૦ ધૂપ પુષ્પ વાસિત ઘર ચિત્ર, મને ન વંછે પરમ પવિત્ર જિતું રહે ત્યાં ઈદ્રિય સવિકાર, કામ હેતુ હવે ઈણિ વાર. ૧૧
સ્ત્રી-પશુ-પંડક વર્જિત તામ, પ્રાસુક વાસ કરે અભિરામ; ઘર ન કરે કરાવે સદા, ત્રસ થાવર વધ જિહાં છે સદા. ૧૨ અન્ન પાન ન પચાવે પચે, પચતું દેખી નવી મન રૂચે ધાન–નીર-પૃથ્વી-તૃણ પાત, નિશ્ચિત જીવ તણે જિહાં ઘાત ૧૩ દીપ અગની દીપાવે નહિ, શસ્ત્ર ષટ ધારૂ તે સહી; કંચન તૃણ સમવડિમન ધરે, કય વિક્રય કહિયેક નવિ કરે. ૧૪ ખરીદદાર કર્યા કરતે કહિઉ, વિકય કરતે વલિ વાણિઉ કય વિકયમાં વતે જેહ, ભિક્ષુભાવ નવિ પાલે તેહ, ૧૫ ક્રય વિકયમાં બહુલી હાણિ, ભિક્ષા વૃત્તિ મહા ગુણ ખાણિ; ઈમ જાણું આગમ અનુસરી, મુનિ સમુદાન કરે ગોચરી. ૧૬ ૧ પુણ્ય. ૨ ધામ. ૩ સર્વ ધારૂ. ૪ કઈયે.