________________
૪-સ્વાધ્યાય વિભાગ : સુગુરૂની સજઝાય
[૪૧૫
શ્રીમદ્યશોવિજયજી કૃત સુગુરૂની સઝાય
ઢાલ પહેલી
– (*)– ,
૨ષભને વંશ રાયણુરૂ-એ દેશી સદ્દગુરૂ એહવા સેવિયે, જે સંયમ ગુણ રાતા રે નિજ સમ જગ જન જાણતા, વીર વચનને ધ્યાતા રે.
સગુરૂં એહવા સેવિયે–એ આંકણી ૧ ચાર કષાયને પરિહરે, સાચું શુભમતિ ભાખે રે; સંજમવંત અકિંચના, સંનિધિ કાંઈ ન રાખે છે. ૨૦ ૨ આણિય ભજન સૂજતું, સાહમને દેઈ બુજે રે; કલહ-કથા સવિ પરિહરે, શ્રત સઝાય પ્રયું રે. સ. ૩ કંટક ગ્રામ નગર તણું, સમ સુખ દુખ અહિઆસે રે; નિરભર હૃદય સદા કરે, બહુવિધ તપ સુવિલાસે રે. સ૪. મેહ મેદની પરિ સવિ સહે, કાઉસગ્ગ પરિતાપ રે, ખમિય પરિસહ ઉદ્ધર, જાતિ મરણ ભય વ્યાપ રે. સ. ૫ કરે ક્રમ વચન સુસંયતા, અધ્યાતમ ગુણ લીના ૨, વિષય વિભૂતિ ન અભિલખે, સૂત્ર અરથ રસ પીના ૨. સ. ૬
એહ કુશીલ ન ઈમ કહે, જેહથી પરજન રૂંસે રે; જાતિ મદાદિક પરિહરી, ધર્મધ્યાન વિભૂસે રે. સ. ૭ આપ રહી વ્રત ધર્મમાં, પરને ધર્મમાં થાપે રે , સર્વ કુશીલ લક્ષણ ત્યજી, બંધન ભવતણા કાપે છે. સ૮