________________
૪
-સ્વાધ્યાય વિભાગ પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય [ ૩૯૭ વસ અમૂલ્ય રાજાદિક ધરિયા, મલિન જાણ પરિહરિયા રે; રજક લેઈ ગ્રંથિ બાંધિ ફરીયા, રાસ ઉપરિ તે કરિયા રે.
તે તરિયાગ ૨ લઈ જલે શિલટે પાથરિયા, પગે મદી ઉધરિયા રે, ખાર ઈ વર નીરે ઝરિયા, અગુરૂ-વાસ વિસ્તરિયા રે.
તે તરિયા. ૩ ભૂપતિને ભૂપતિ પીતરિયા, તસ શિર પરિ સંચરિયા રે; એમ જે રાગાદિક ગણ વરીયા, ભ્રષ્ટ થઈ નીસરિયા રે.
તે તરિયા૪ મહિમા મૂકી હુઆ ઠીકરિયા, વિરૂદ્ધ કર્મ આચરિયાં રે; પ્રાયશ્ચિત્તે હુવા પાખરીયા, તે પણ ગુરૂ ઉદ્ધરિયા રે.
તે તરિયા૫ તે ફરિ હુઆ મહિમાના દરિયા, શિષ્ટ-જને આદરિયા રે; પાલી જ્ઞાન સહિત વર કિરિયા, ભવવી તે નવિ ફરિયા રે.
તે તરિયા૬ ભીત તણુ હુઆ તે વિહરિયા, ઘર રાખણ પિયરિયા રે, અનુભવ ગુણના તે જાહરિયા, મુનિ મનના માહરિયા રે.
તે તરિયા. ૭ પાલે તેહ અચુઈ જાગરિયા, બુદ્ધ સમા વાગરિયા રે; એમ શોધે બહુજન નિસ્વરિંયા, સુજસે ગુણ ઉચરિયા રે.
ને તરિયા૮
૧-ઉવરિયા રે. ૨-ઠાકરીઆ. ૩-વાહરિઆ. ૪-પારીઆ રે. ૫-અહ; અબુલ ૬ વાગરિઆર.