________________
૩૯૬]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ જોઈ છમ છાત્ર પાછો વલ્યાજી, બીજે દિને બલિ દેત; રાખતે છાત્ર ભલી પરે કહેજ, બ્લેક એક જાણણ હેત. સાચ૦ ૭
બ્લેક અત:
कुतीर्थानि च जानासि जलजस्व क्षिरोधनं ॥
ઢાલ પૂર્વલી સા કહે “શું કરૂં ઉપવરેજી, તુમ સરિખા નવિ દક્ષ તે કહે બીહું તુજ પતિ થકીજી, હુઈતે પતિ મારી વિલક્ષ સાચ૦ ૮ પિટલે ઘાલી અટવી ગઈ, થશે શિરચંતરી તેહ, વન ભમે માસ ઉપર લગેજી, ભૂખ ને તૃષા રે આછેડ. સાચ૦ ૯ ઘરિ ઘરિ ઈમજ ભિક્ષા મેજી, પતિ મારીને દિયે ભિખ; ઈમ ઘણે કાલે જાતે થકેજી, ચિત્તમાં લહિસા દિકખ. સાચ૦ ૧૦ અન્યદા સંયમતણી વંદતાંજી, શિરથકી પડી તે ભાર વ્રત ગ્રહી તે હલુ થઈઝ, ગર્લીએ સુજસ સુખકાર. સાચ૦ ૧૧
પ્રતિક્રમણને આમ પર્યાય શુદ્ધિ-શોધન,
વાળ અઢારમી તે તરિયા રે ભાઈ તે તરિયા, જે વિષય ન સેવે વિરૂઆરે-એ દિશા તે તરિયા રે ભાઈ તે તરિયા, કેધાદિકથી જે ઉતરીયા રે; સેહી-પડિકામણે આકરિયા, વસ્ત્ર દષ્ટાંત સાંભરીયા રે.
તે તરિયા૧ એ આંકણી
૧ ઉપચરેજી, ૨ અરી. ૩ મલેછે. ૪ સંયતી.