________________
૩૯૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ રંગે સુરંગે નકલી, અંગે સાજે પરણે કન્યા રે; બીજી કથા કહે “એક સ્ત્રી, માગે હેમ–કટક દુગ ધન્યારે.
૩૩ મૂલ રૂપક દેઈ કઈ દિએ, તેણે ઘાલ્યાં સુતાને હાથે રે પ્રૌઢ થઈ તે ન નીસરે, માગે મૂલ રૂપક સાથે રે. ભવિ. ૩૪ બીજા દીધાં છે નહિ “શું કરવું? કહે છતાં દાસી રે; સા કહે “અવર ન ચતુર છે, તું કહે ને કરે શું હાંસી રે ?
ભવિ. ૩૫ બીજે દિને કહે તેહ છે, રૂપક દયે કટક તે દીજે રે, ભૂપ આખ્યાને એહવે, નિજ ઘરે ષટુ માસ આણુજે રેભવિ. ૩૬ શક્ય જ છિદ્ર તેહનાં, ઓરડામાં રહી ચીરી રે પહેરી વસ્ત્રાદિક મૂલગાં, જીવને કહે સંભારી રે. ભવિ. ૩૭ રાજવંશ પત્ની ઘણી, રાજાને તું સીકારું રે, નૃપ માને જે પુણ્ય તે, બીજી મૂળ રૂપે વારૂ રે. ભવિ. ૩૮ ઈમ કરતી તે દેખી સદા, રાજાને શેક્ય જણાવે રે, કામણ એ તુઝને કરે, રાખે જીવને જે ચિત્ત ભાવે રે. ભવિ. ૩૯ આત્મનિ કરતી નૃપે, દેખી કીધી સા પટરાણી રે દ્રવ્ય-નિંદા એ ભાવથી, કરે જે સંયત સુહ નાણું રે. ભવિ. ૪૦ દશ છાત દેહિલે લહી, નરભવ ચારિત્ર જે લહિયું રે, તે બહુશ્રુત મદ મત કરે, બુધ કહવું સુજસ તે કહિયું રે. ભવિ૦ ૪૧