________________
૩૮૮]
- ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ માડી ! મને અવસર શ્યલ છબીલાને કાંઈ ન દીધાં છે, માડી! માને લાવણ્ય લહરેં જાતે કાંઈ ન દીધાં છે.
ભેલી માલી! ૧ તે કહે “આપણે નાસિઓ રે સા કહે “સખી! મુઝ નૃપ-પુત્તિ, સંકેત તિણમ્યું છે કિએ રે, તેડી લાવીસી ઝત્તિ
માડી! મને ભર૦ ૨ તેણે ગીત પરભાતે સુર્યું , પાછી નિવર્તિ તામ; આણું કરંડિયે રત્નને ઈમ વચન ભાંખી ચામ.
માડી ! માને ભર૦ ૩ ફૂલ્યાં તે સ્ય કણિઓરડાં રે!, અહિમાસ વુડે' અંબ તુજ ફૂલવું જુગતું નહિ, જે નીચ કરે વિડંબ.
માડી! માને ભર૦ ૪ કોલિક સુતા કણિઆરડી રે, હું લતા છું સહકાર અધિ માસ ઘેષણ ગીત, કાલ હરણ અશુભનું સાર.
| માડી! મને ભર૦ ૫ તસ તાત શરણે આવ, નૃપ ગાત્ર એક પવિત્ર પરણાવી પટરાણું કરી, નિજ સજ્ય આપે જૈત્ર.
માડી ! માને ભર૦ ૬ કન્યા થાનક મુનિ વિષય તે, પૂરત સુભાષિત ગીત, નિવતે તે જસ ને સુખ લહે, બીજી ન એ છે રીત.
માડી ! મને ભર૦ ૭
૧ થ.