________________
[ ૩૮૭
૪-સ્વાધ્યાય વિભાગ ઃ પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાગ એક પુરે એક રાજે છે રાજા, તેણે જાણ્યું પરદલ આવ્યું રે સુણેા ભક્ષ્ય ભેાજને મીઠા જલમાં, ગામ ગામ વિષે ભાળ્યું રે. સુણા ૨ પ્રતિ નૃ ય પડહે’ ઈમ ઘાષાવે, જે ભક્ષ્ય ભાજય એ ખાયે રે; સુણા પીડ્યે મીઠા જલ હુઇ હેાંશી, તે યમ-મદિર જાણ્યે ૨. સુણા૦ ૩ દૂરથી આણી જે ભાજ્ય જે જમશે, ખારાં પાણી પીશ્વે રે સુણ્ણા તે જીવી હાયે સુખ લહેણ્યે, જય–લચ્છિ એ વચ્ચે ૨.” સુણા૦ ૪ જેણે નૃપ આણુ કરી તે જીવ્યા, ખીજા નિધન લહુંત રે; સુણા॰ દ્રવ્ય વારણાં એ ઇહાં ભાવા, ભાવે ઉપનય સંત રે ! સુણા૦ ૫ જિનવર નૃપતિ વિષય વિષમિશ્રિત,ભવિને ભેાજ્ય નિવારે રે; સુણા૦ ભવ ભમે રાગી ને તરે રે વૈરાગી, વાચક જસ તે સભારે રે. સુણા ૬
પ્રતિક્રમણના પાંચમા પર્યાય નિવૃત્તિ
તાલ ચૌદમી
- (*) -
માડી! માંતે પરદેશીડાને કાં પરણાવ્યા રે અથવા ચંદ્રાવલાની દેશી પડિમણ નિવૃત્તિ પ્રમાદથી રે, રાય કન્યા ર્હુિત; એક નગરે એક શાલાપતિ, ધૃત સૂતા તસ રત,
૧ કની.
માડી ! માંને ભર યૌવનમાં કાંઈ ન દીધાં હે, માડી ! માંને મનમથ માચતે કાંઈ ન દીધાં હું;