________________
૩૭૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧
દેવસી પ્રતિક્રમણ વિધિ (ચાલુ)
હાલ છઠ્ઠી
–(*)– નમસ્કાર સ્વકૃત જગન્નાથ જેતા કની દેશી શ્રાદ્ધી સુસાવી તે કહે ઉછાહ, “સંસાર દાવાનલ' તીન ગાહા ન સંસ્કૃત છે અધિકાર તાસ, કહી કહે એકહી પૂર્વ ભાસ. ૧ અછે તીર્થ એ વીરનું તેણે હર્ષે,
પ્રતિક્રમણ નિર્વિકન થઈ તાસ કર્યો; કહી “શિક્રસ્તવ એક જિન-સ્તવન ભાખે,
કૃતાંજલિ સુણઈ અપર “વરકનક ભાખે ૨ નમર્તત થકી દેવ ગુરૂ ભજન એહ,
ઘુરિ અંતે વલી સફલતા કર અછે; યથા નમુત્થણે ધરિ અંતે “નમે જિણાવ્યું
જિણ વંદન ઈક “સસ્થય દુગ પમાણું. ૩ દુબદ્ધ સુબદ્ધ તિલેગસ્સ યાર, કાઉસગ્ગ કરે દેવસી શુદ્ધિકાર પારી કહીય “લેગસ મંગલ ઉપાય,
ખમાસમણ દઈ દઈને કરે સઝાય. ૪ જાવ પિરિસી મૂલવિધિ હાઈ સઝાય, ઉત્કૃષ્ટ તે દ્વાદશાંગી અધ્યાય, પરિહાણિથી જાવ નમુક્કાર હેઈ, સામાચારિ વશ પંચ
ગાથા પલેઇ. ૫ ૧ સાથે. ૨ જિનાલંદણે.