________________
૩૭૨ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ અતિચાર–ભાર-નિવૃત્તિથીજી, હલઓ હેઈ ઉઠેઈ; અદ્ભુઠિઓ મિ ઈત્યાદિકેજી, સૂવમુનિ શેષ' કહેઈ, મહા. ૫ અવગ્રહ ખમાસમણ વંદણું જી, તીન ખમાર હેઈ પંચાદિક મુનિ જે હુએ છે, કાઉસ્સગાથે ફિરેઈ. મહા. ૬ ભૂમિ પંજી અવગ્રહ વહીજી, પા પગે નિસરે, આયરિય ઉવઝાય ભલે ભણેજી, અભિનયર સુજસ કહેઈ, મહા. ૭
દેવસી પ્રતિક્રમણ વિધિ (ચાલુ)
હાલ પાંચમી
રસિયાની દેશી આલેયણ પડિક્ટમણે અશુદ્ધ જે, ચારિત્રાદિક અતિચાર ચતુર નર! કાઉસ તેની શુદ્ધિ અર્થે કહ્યો, પહિલે ચારિત્ર શુદ્ધિકાર
ચતુર નર! ૧ પરીક્ષક હે તે હેતુને પરખજે, હરખજે હિયડલા માંહિ; ચ૦ નિરખે રચના સદ્દગુરૂ કેરડી, વર સુરસ ઉછાહિ ચતુર૦ ૨
પરીક્ષક હે તે હેતુને પરખજે–એ આંકણી. ચારિત્ર કષાય-વિરહથી શુદ્ધ હએ, જાસ કષાય ઉદગ્ર; ચ૦ ઉછુ પુષ્ક પરિ નિઃલ તેહનું, માનું ચરણ સમગ્ર. ચ૦ ૩ તેણે કષાયતણું ઉપશમ ભણી, આયરિય ઉવઝાય ઈત્યાદિ, ચ, ગાથાત્રય ભણી કાઉસ્સગ્ન કરે, “લેગસ્ટ” દેઈ અપ્રમાદિ ચ.
પરી ૪ ૧ સત્ર નિઃશેષ. ૨ અભિનમ.