SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ૪–સ્વાધ્યાય વિભાગ : પ્રતિકમણ હેતગતિ સ્વાધ્યાય [ ૩૭૧ - - - - - - - - - પડિક્કમતું ઈતિ ગુરૂ પણ ભાખે, પડિકમણાખ્ય પાયરિછત્ત દાખે ઉo સ્વસ્થાનકથી જે બહિગમણ, ફિરી આવે તે છે “પડિક્કમણ” ઉ૦ ૮ પડિક્કમણ, પડિઅરણ, પવત્તિ, પરિહરણ, વારણા, નિવૃત્તિ, ઉ. નિંદા, ગરહા, સેહી અઠ, એ પર્યાય સુજસ સુગરીઠ. ઉ૦ ૯ પ્રતિક્રમણ વિધિ – – ઢાલ ચેથી -(*)– પ્રથમ ગવાલા તણે ભવેજી–એ દેશી બેસીનવકાર કહી હવે, કહે “સામાયિક સુત્ત, સફલ નવકારથી જીવને, પડિક્કમવું સમચિત્ત. મહાજસ! ભાવ મનમાં રે હેત એ આંકણું. ૧ ચત્તરિ મંગલ મિત્કાદિકેજી, મંગલ અર્થ કહે ઈચ્છામિ પડિકેમિઉં ઈત્યાદિકે છે, ( દિન અતિચાર આલેઈ મહાજસ!૨ ઈરિયાવહિં સુત્ત ભણેજી, વિભાગ આલેયણ અત્ય; તસ્ય ધમ્મસ્સ’ લગે ભણેજી, શેષ વિશુદ્ધિ સમથ્થ. મહાજસ! ! શ્રાવક આચરણાદિકેજી, “નવકાર “સામાયિક સૂત્ર ઈચ્છામિ પડિમઉ કહી કહેજી, શ્રાદ્ધ સૂત્ર સુપવિત્ર. મહ૦ ૬
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy