________________
૩૬૮]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ શ્રુત-રસ ભવિયાં! ચાખજે, રાખજો ગુરૂકુલ–વાસે રે, ભાખજે સત્ય, અસત્યને નાખજે, હિત એ અભ્યાસે રે.
શ્રુતરસ ભવિયાં! ચાખજે.—એ આંણી.. કાઉસ્સગ ને પચ્ચખાણ છે, એહમાં ષટ અધિકાર રે, સાવધ યેગથી વિરમવું, જિન-ગુણ-કીર્તન સારે છે. શ્રતો ! ગુણવંતની પ્રતિપત્તિ તે, અતિક્રમ નિદા ઘણેરી રે, ત્રણ-ચિકિત્સા ગુણધારણું, ધુરિ શુદ્ધિ ચારિત્ર કેરી રે. શ્રત. ૪ બીજે દર્શનના આચારની, જ્ઞાનાદિક તણું ત્રીજે રે,
થે અતિચાર અપનયનની, શેષ શુદ્ધિ પાંચમે લીજે રે. શ્રત૫ છઠે શુદ્ધિ તપ-આચારની, વીર્યાચારની સવે રે અધ્યયને ઓગણત્રીશમે, ઉત્તરાયનને ગર્વે ૨. શ્રત. ૬ અરધ નિબુદ્ધ રવિ ગુરૂ, સૂત્ર કહે કાલ પૂરે રે, દિવસને રાતને જાણીયે, દસ પડિલેહણથી સૂરે છે. શ્રત છે મધ્યાન્હથી અધરાતિતાઈ, હુએ દેવસી અપવાદ રે; અધરાત્રિથી મધ્યાન્હતાઈ, રાઈ ગ–વૃત્તિ ના રે. શ્રત. ૮ સફલ સકલ દેવ ગુરૂ નતિ, ઈતિ બારે અધિકાર રે, દેવ વાંદરી ગુરૂ વાંધીએ, વર ખમાસમણ તે ચ્યારે રે. શ્રત, ૯ સિદ્ધિ લેકે પણ કાર્યની, નૃપ-સચિવાદિક ભક્ત રે, ગુર-સચિવાદિક થાનકે, નુપ જિન સુજસ સંયુક્ત રે. શ્રત ૧૦