________________
૪–સ્વાધ્યાય વિભાગ : અઢાર પાપસ્થાનિક સ્વાધ્યાય [ ૩૬૩
૧૭. માયા-મૃષાવાદ પાપસ્થાનિક સ્વાધ્યાય
–(*)– સખિ ચતર મહિને ચાલ્યા;
અથવા ચિત્રે ચતુરા કિમ રહસે ! – એ દેશી સત્તરમું પાપનું ઠામ, પરિહરજે સગુણ ધામ; જિમ વધે જગમાં મામ હે લાલ,
માયા-મસ નવિ કીજીયે–એ આંકણી. એ તે વિષને વલીય વધાર્યું, એ તે શસ્ત્રને અવલું ધાર્યું;
એ તે વાઘનું બાલ વાર્યુ છે લાલ માયા. ૨ એ તે માયી ને મસાવાઈ થઈ મોટા કરે ય ઠગાઈ
તસ હેઠે ગઈ ચતુરાઈ હે લાલ. માયા૦ ૩ બગલાં પરે પગલાં ભરતાં, થોડું બેલે જાણે મરતાં
જગ ધંધે ઘાલે ફિરતાં હે લાલ. માયા. ૪ જે પટી બેલે જૂહું, તસ લાગે પાપ અપૂ
પંડિતમાં હેય મુખ ભૂંડું હે લાલ. માયા. ૫ ભીનું જહું મીઠું, તે નારી-ચરિત્ર થી
પણ તે છે દુર્ગતિ-ચીઠું હે લાલ. માયા. ૬ જે જ દિએ ઉપદેશ, જનરંજને ધરે વેશ
તેહને જૂઠો સકલ કલેશ હે લાલ. માયા. ૭ ૧-પરિહર. -ન.