________________
-સ્વાધ્યાય વિભાગ: અઢાર પાપસ્થાનક સ્વાધ્યાય
[ ૩૫૫
1
તપ ખલે છૂટા તરણું તાણીરે, કંચન કાડી આષાઢભૂતિ નાણી રે; નર્દિષણ પણ રાગે નડિયા રે, શ્રુત-નિધિ પશુ વેશ્યાવશ પઢિયા રે. ૬ ખાવીસ જિન પણ રહી ઘરવાસે રે, વસ્યા પૂરવ રાગ-અભ્યાસે રે; વજ્રા બંધ પણ જસ ખલે ત્રુટે રે, નેહ-તંતુથી તેહ ન છૂટે રે. ૭ દેહ-ઉચાટન અગ્નિનું દહવું રે,૨ ઘણુ-કુદૃન એ સર્વ દુઃખ સહવું રે; અતિ ઘણું રાતી જે ડાય મજિઠરે, રાગ તણ્ણા ગુણ એહુજ દિઠ્ઠ રે. ૮ રાગ ન કરો કાઈ નર કહ્યું રે, નવિ રહેવાય તા કરજ્યે મુનિથ્થું રે; મણિ જિમ કણિ–વિષનું તિમ તેડ્ડા રે, રાગનું શેષજ સુજસ સનેહા રે.
૧૧ દ્વેષ પાપસ્થાનક સ્વાધ્યાય
-(*) -
શેત્રે જે જઈઈ લાલણુ ! શેત્રુજે જઈએ, અથવા લાલનની દેશી
ન
દ્વેષ ન ધરિયે લાલન ! દ્વેષ ન ધરિયે, દ્વેષ તજ્ગ્યાથી લાલન ! શિવસુખ વરિયે.
લાલન ! શિવસુખ વરિયે,
કૂંડું';
પાપસ્થાનક એ ઈગ્યારમું દ્વેષરહિત ચિત્ત,હાએ સિવ રૂડુ
લાલન ! હાય સિવ રૂડું. ૧
૧ રહ્યા. ર દેશ ઉચાટ અંગને દહવું રે. ૩ કુણુસ્યું રે,
કાઈસ્યું ?.