________________
-
---
૧૪૧ ]
૩૪૨ |
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧
અઢાર–પાપસ્થાનક સ્વાધ્યાય
*
૧. હિંસા પાપસ્થાનિક સ્વાધ્યાય
, કપૂર હૈએ અતિ ઉજળું રે-એ દેશી પાપચાનક પહિલું કહ્યું કે, હિંસા નામે દુરંત મારે જે જગ-જીવને રે, તે લહે મરણ અનંત રે. ૧
* પ્રાણ ! જિનવાણી ધરો ચિત્ત-એ આંકણી. માતાપિતાદિ અનંતનાં રે, પામે વિગ તે મંદ, દારિદ્ર દેહગ નવિ ટલે રે, મિલે ન વલ્લભ-છંદ રે. પ્રાણી ! ૨ હએ વિપાકે દશગણું રે, એક વાર કિયું કર્મ, શત સહસ્ત્ર કોડિ ગમે રે, તીવ્ર ભાવના મર્મ રે. પ્રાણી! ૩
ભર કહેતાં પણ દુઃખ હવે રે, મારે કિમ નહિ હોય ? હિંસા ભગિની અતિ બૂરી રે, વૈશ્વાનરની જેય રે. પ્રાણી! ૪ તેહને જેરે જે હુઆ રે, રૌદ્રધ્યાન–પ્રમત્ત; નરક અતિથિ તે નૃપ હુઆ રે, જિમ સુભૂમ બ્રહ્મદત્ત છે. પ્રાણી! પ ૧ નર જીવનેરે ૨ દશ ગણ રે ૩ કિયાં, કર્યો કે મેર