________________
૩૧૮]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ઢાળ પહેલી
સમ્યકૃત્વ સડસઠ બોલ [વીરજિનેશ્વર ઉપદિશે અથવા દિએ દિએ દર્શણ આપણું-એ દેશી ] ચઉ સહણ તિ લિગ છે, દશવિધ વિનય વિચારે છે ત્રિણિ શુદ્ધિ પણ દૂષણ, આઠ પ્રભાવક ધારે છે. ૫
|
ગુટક પ્રભાવક અડ પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણીએ ષટુ જ્યણ ષટુ આગાર ભાવના, છવિહા મન આણીએ, ટું કારણ સમકિતતણા સડસઠ, ભેદ એહ ઉદાર એ, એહને તત્વવિચાર કરતાં, લહીજે ભવપાર એ.
ઢાળ
ચાર સદુદહણા ચઉહિ સહણ તિ, જીવાદિક પરમો રે; પ્રવચનમાંહિ જે ભાખિયા, લીજે તેહને અર્થે રે.
તેહને અર્થે વિચારીએ, એ પ્રથમ સદુદહણું ખરી; બીજી સદુદણા તેહની જે, જાણે મુનિ ગુણ જવહરી, સંવેગ રંગતરંગ ઝીલે, માર્ગ શુદ્ધ કહે બુધા. તેની સેવા કીજીએ જિમ, પીજીએ સમતા–સુધા.