________________
૪-સ્વાધ્યાય વિભાગઃ સાધુવંદના
[૩૧૧ રામસૂઓ કૂલવાલૂઉ રે, સુર મૂક્યો જિન પાસ) દ્વારા અગનિથી ઉદ્વરી રે, પાયે શિવપુર-વાસે રે. મુનિ રાય પએસી બેહિલ રે, રાયપ્રણ પ્રમાણ વિરતિસ્થ જેણિ પડિવન્યુ રે, નમિઈ કેસી સુજાણે રે. મુનિ ૫૪ કપિલ મહારુષિ કેવલિ રે, હરિકેસી ગુણવંત બ્રહ્મદત્ત પડિહવા રે, આવ્યા ચિત્ર મહંતે ૨. મુનિ પપ કમલાઈઇ બેહિક રે, વ્રત લિઈ નૃપ ઈષકારક ભગુ બંભણ ઘણું જ સારે, તેહના બેહૂ કુમારે રે. મુનિ ૫૬ નૃપ સંયે મૃગયા ગયે રે, ગર્દભાલિ ગુરૂ પાસિક વ્રત લેઈ ખત્તિય મુનિ મિલી રે. કીધે વિચાર ઉલ્લાસિ રે. મુનિ ૫૭ દશાર્ણભદ્ર મુનિ વંદિઈ રે, જેણિ છ સુરનાથ; સાધુ અનાથી સમરિઈ રે, મૃગાપુત્ર શિવ સાથે રે. મુનિ ૫૮ નૃપ કરકંડુ કલિંગને રે, દ્વિમુખ પંચાલ નરેશ મિથિલાનુપ નગઈ રે, નૃપ ગંધાર વિસે રે. મુનિ પહ પ્રત્યેકબુદ્ધ એ મુનિ ભલા રે, સમુદપાલ સુપવિત્ત, જયશેષ વિજયશેષ માહણા રે, ઉત્તરાધ્યયન ચરિત્ર રૂ. મુનિ ૬૦ જન-મન-મેહન સંથણું રે, કુમર સુબાહુ સુચંગ; ભદ્રનંદિ મુખનંદ વલી રે, જેઈ ઈગ્યારમું અંગે રે. મુનિ- ૬૧ ખંદગ પરિવાયક મુણું રે, કાલાવસિય પુત્ત, તપ સંજમ ફ્લ જેણિ કહિયાં રે, થેરી પાસ અપ રે. મુનિ, ૨