________________
૩૧૦ ]
ગૃજર સાહિત્ય સંગ્રહ-૧
પેઢાલપુત્ત નઈ ચંદિમાજી, પિટ્ટિલ સાધુ વિહલ્લ; કહિયા આણુત્તર સુર હૂયાજી, નરમાઈ અંગિ નિસલ્લ. ન. ૪૨ મેમિ જિર્ણાદિ પ્રશંસિઓજી, દુષ્કરકારી રે ; મોદક ભૂરિઈ કેવલીજી, ધન ઢંઢણ રિસિ તેહ. ન. ૪૩ સહસ પુરિસસિઉં સંયસી (મી)જી, ચઉદ પૂરવધર વિર; કુમર થાવરચે શિવ લહિઉજી, વિમલાચલ વડવીર. ન. ૪૪ પાસ તીર્થીિ પન્નર ભલાજી, વીરતીથિ દસ શુદ્ધ; વીસ નેમિ-તિસ્થઈ કહિયાજી, વંદુ પયબુદ્ધ. નમો. ૪૫ સહસ પુરુષશું શુકમુનિજી, સીધા સેત્તેજિ સેલિ; સેલક મુનિ શત પંચમ્યું છે, સેલગ સુત ઈણિ મિલિ. નમે. ૪૬ મેઘમુનિસર વાદીઈજી, ડિઉં જેણિ જરીર, ઊજલગિરિ સુરપતિ નિમિઉછ, સારણ કેવલિ ધીર મે. ૪૭ પિટિલ પડિબેહિક લહ્યો છે, તેતલિસુત શિવશર્મ સવારથસિદ્ધિ ગાજ, પુંડરીક દઢધર્મના નામે ૪૮ મંત્રી સુબુદ્ધિ બેહિઉજી, શ્રી જિતશત્રુ નરેશ ધર્મચિં પાલી દયાજી, ટાલ્યા સર્વ કિલેશ. ન. ૪૯ પાંડવ પાંચઈ પામિયાજી, સેનુંજગિરિ નિરવાણી તે પ્રણમી સુખ જશ લહુંછ, છઠ્ઠા અંગ પ્રમાણ નમે. ૫૦
હાલ ૫
હણિક પણિ દુર્યોધનઈ રે, થુણિયે પંડવિ જેહ સુણિઉ સમતારસ ભરિહરે,નમિઈ દમદૂત તેહે રે
મુનિગુણ ગાઈઈ
પર
.