________________
૪–સ્વાધ્યાય વિભાગ : સાધુવંદના
[ ૩૦૭ કેડિ બત્રીસ બત્રીસ રમણિ ત્યજી, પામ્યા શિવપદ-વાસ; ધારણિ વસુદેવાંગજ સારણઈ નારી ત્યજી પંચાસ. એહવા ૧૮ દેવકીનંદન સીસ અગનિ સહી, સીધા ગજસુકુમાલ; પાપ આઈ રે રહનેમી લહ્યા, શિવપદ સુજસ વિશાલ. ૧૯
એહવા રે મુનિવર વલિ વલિ વંદિઈ
હાલ ૩
-(*)– આઠમિ ઈ અંગઈ એ કહિયારે, લાલનાં
વલિ અનેક મુનિચંદરે, વઈરાગી લાલનાં સુમુખ મુખ કરવા ભલારે લાલનાં,
વસુદેવ ધારણ નંદ ૨, વઈરાગી લાલના. ૨૦ આઠમિ અંગઈ એ કહિયારે લાલનાં છે આંચલી અનાધિક્િત દારૂગ સુણ રે લાલનાં,
વસુદેવ ધારણીયુત્તરે વઈરાગી લાલનાં; પંચાસ કેડિ રમણી ત્યારે લાલનાં
સેજિ સીધા સુમુત્તરે વઈરાગી લાલના. ૨૧ આઠમિ. જાલિમયાલિ ઉવયાલિયારે લા. પુરિસણ વારિસેણ રે વઈ, વસુદેવ ધારણિ અંગારે લાપચાસ સ્ત્રી ત્યજી જેણિરે;
વઈરાગી. ૨૨ આઠમિ પ્રદ્યુમ્ન હરિ-રૂકમણિ-સુતેરે લાજબૂવતીને સંબરે વઈ. વૈદરભી પ્રદ્યુમ્નરે લા. અનિરુદ્ધ અપ્રતિબિંબરે વઈ ૨૩ આ. સમુદ્રવિજય શિવાદે સુતારે લા. સત્યનેમિ દઢનેમિરે વઈ. પંચાસ પંચાસ વધૂ ત્યરેલા સીધા દીક્ષિતનેમિરે વઈ ૨૪ આ૦
આઠસિંહ