________________
૩૦૬ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ અંતગડા એગૂણું અંદગ, સીસ સયા વલિ પંચ,
સંભારી જઈ જેણઈ ટાળ્યે, સઘલે કર્મપ્રપંચ; આઠ સહસ્સસ્ કત્તિ સેઠિ, મુણિસુવય જિણ પાસઈ
લેઈ દિક્ષા શિક્ષા અભ્યાસી, તસ જગ ઉલ્લાસઈ ૧૦
ઢાલ ૨
–(*) - સાધુ સુકેમલ મન દઢ કરિ ખમ્ય, વાઘણિનું ઉવસગ; કીરતિધર મુનિ નીઝામિલ ગયે મુગ્નિલ ગિરિ અપવગે.
એહવા રે મુનિવર વલિ વલિ વંદિઈ. ૧૧ ગૌતમ સમુદ્ર નઈ સાગરગંભીરે, થિમિત અચલ નઈ અખભ; કપિલ પ્રસેનજિત વિષ્ણુકુમાર ભલે, એ દસ નિજિતભ.
એહવા. ૧૨ ધારણિ અંધકવૃષ્ણિ સુતા ત્યજી, આઠ વધૂ ધન કેડિ ભિકબૂ પડિમારે બાર વહી લહ્યા, સેતુંજિ શિવ ભવ છેકિ.
એહવા ૧૩ અપભ સમુદ નઈ સાગર હિમવંતે, અચલ અનઈ અભિચંક પૂરણ ધરણી રે આઠ કુમર જ્યા, વિણિ ધારણી રેનંદ. એહવા ૧૪ અડ અડ કેડિ ત્યજી રમણી ભલી, નેમિ કન્હઈ વ્રત સિદ્ધ પાલી દીક્ષા રે સેલ વરસ લગઈ, શ્રી વિમલાચલ સિદ્ધ. એહવા ૧૫ અણિયસ કુમર અનંતસેને ભલે, અજિયસેન ગુણ-ખાણિ અહિયરિઉ દેવસેન સુહાવણે. શત્રુસેન મનિ આણિ એહવા ૧૦ દેવકી નંદન એ ખટ ગુણનિલા, કાજલ સામલ દેહ નાગઘરણિ સુલસા ઘરિવાધિયા, સુર શકતિ સનેહ એહવા ૧૭