________________
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ શીસ તસ જતવિજયે જ વિબુધવર,
નયવિજય વિબુધ તસ સુગુરુભાયા રહિઅર કાશીમઠે જેહથી મેં ભલે,
ન્યાયદર્શન વિપુલ ભાવ પાયા. આજ૧૨ જેહથી શુદ્ધ લહિએ સકલ નયનિપુણ,
સિદ્ધસેનાદિ કૃત શાસ્ત્રમાવા; તેહ એ સુગુરુ-કરુણ-પ્રભે ! તુઝ સુગુણ, વયણરયણાયરિ મુઝ નાવા. આજ. ૧૩
કલાસ ઈમ સક્લસુખકર દુરિતભયહર સ્વામિ સીમંધર તણી, એ વિનતી જે સુણે ભાવે તે લહે લીલા ઘણી; શ્રીનવિજયબધચરણસેવક જસવિજય બુધ આપણી,
રુચિ શક્તિ સારૂ પ્રગટ કીધી શાસ્ત્રમર્યાદા ભણી. ૧ ૧-ગુરૂભાયા. ૨-રહિઆ. ૩-રયણાગરે. ૪-રૂચિ પ્રગટ કીધી શાંત સારૂ.
000000
ઈતિ શ્રી સમસ્ત પંડિત શિરોમણિ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી વિરચિત
શ્રી સીમંધરજિનવિજ્ઞપ્તિરૂપ સાડા ત્રણ ગાથાનું રતવન સંપૂર્ણ. ~~~~~~~~~~~~~~~~
છે. છછછછ