________________
:
: ' -
- it,
5
- કે '
મારે
પાક + ક = + + = * . . 1
ના
1
જ કામ
૩-તત્ત્વગતિ સ્તવન વિભાગ : સાડા ત્રણ ગાથાનું સ્તવન [૨૯૧ આણુ જિનભાણ! તુઝ એક હું શિર ધરું,
અવરની વાણિ નવિ કાને સુણિએ; સર્વદર્શન તણું મૂલ તુઝ શાસન,
તેણે તે એક સુવિવેક બુણિએ. આજ ૬ તુઝ વચનરાગ સુખસાગર હું ગણું,
સકલસુરમનુજ સુખ એક બિંદુ સાર કરજો સદા દેવ! સેવક તણી,
તૂ સુમતિકમલિનીવનદિણિંદ. આજ૦ ૭ જ્ઞાનયોગે ધરી તૃમિ નવિ લાજિયે,
ગાજિયે એક તુઝ વચનરાગે; શક્તિ ઉલ્લાસ અધિકે હુસે તુઝ થકી,
તું સદા સકલસુખહેત જાગે. આજ. ૮ વડતપાગચ્છનંદનવને
સુરત, હીરવિજયે જ સૂરિરાયા; તાસ પાટે વિજયસેનસૂરિસરૂ;
નિત નમે નસ્પતિ જાસ પાયા. આજ હું તાસ માટે વિજયદેવ સૂરિસરૂ,
પાટ તસ ગુરુ વિજયસિંહ ધેરી; જાસ હિતસીખથી માર્ગ એ અનુસર્યો,
જેહથી સવિ ટલી કુમતિચેરી. આજો ૧૦ હીરગુરુ શીસ અવતંશ મોટો હુઓ,
વાચકાં રાજ કલ્યાણવિજયે; હેમગુરુ સમ વડે શબ્દ અનુશાસને,
શીસ તસ વિબુધવર લાભવિ. આજ ૧૧
શાસન.