SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-તત્વગર્ભિત સ્તવન વિભાગ સાડા ત્રણ ગાથાનું સ્તવન [૨૮૭ શુદ્ધતા ધ્યાન ઈમ નિશ્ચયે આપનું, તુઝ સમાપતિ ઔષધ સકલ પાપનું દ્રવ્ય અનુયાગ સંમતિ પ્રમુખથી લહી, ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન ધરિયે સહી. ૯ જેહ અહંકાર-મમકારનું બંધન, - શુદ્ધનય તે દહે દહન જિમ ઈધન; શુદ્ધનાં દીપિકા મુક્તિમારગ ભણી, શુદ્ધ નય આથિ છે સાધુને આપણી. ૧૦ સકલ ગણિપિટકનું સાર જેણે લહ્યું, તેહને પણ પરમસાર એહ જ કહ્યું , એનિકિતમાં એહ વિણ નવિ મિટે, દુઃખ સવિ વચન એ પ્રથમ અંગે ઘટે. ૧૧ શુદ્રનયધ્યાન તેહને સદા પરિણમે, જેહને શુક્રવ્યવહાર હિડે રમે. મલિન વચ્ચે યથા રાગ કુંકુમત, હનવ્યવહાર ચિત્ત એહથી નવિ ગુણ. ૧૨ જે વ્યવહારસેઢી પ્રથમ છાંડતાં, એક એ આદરે આપમત માંડતાં; તાસ ઊતાવલે નવિ ટલે આપદા, સુધિત ઈચ્છામેં ઉબર ન પચે કદા. ૧૩ ભાવલવ જેહ વ્યવહાર ગુણથી ભલે, શુદ્ધનયભાવના તેથી નવિ ચલે,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy