________________
૨૮૬ ].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ દેહ નવિ વચન નવિ જીવ નવિ ચિત્ત છે,
કર્મ નવિ રાગ નવિ દ્વષ નવિ ચિત્ત છે; પુદ્ગલી ભાવ પુદ્ગલપણે પરિણમેં,
દ્રવ્ય નવિ જૂઉ જૂઉં એક હવે કિમે? : પંથી જન તૂટતાં ચોરને જિમ ભણે,
વાટ કે લૂંટીઈ તિમજ મૂઢ ગિણે એકક્ષેત્રે મિલ્યા આણુતાણી દેખતે,
વિકૃતિ એ જીવની પ્રકૃતિ ઊખતે. " દેહકમદિ સવિ કાજ પુદ્ગલતણાં,
જીવનાં તેહ વ્યવહાર માને ઘણું સયલગુણઠાણ જિઅઠાણસાગથી,
શુદ્ધપરિણામ વિણ આવકારય નથી. ૬ નાણ-સણ-ચરણ શુદ્ધપરિણામ જે,
તન્ત જોતાં ન છે જીવથી ભિન્ન તે રત્ન જિમ તિથી કાજકારણપણે,
રહિત ઈમ એકતા સહજ નાણી મુ. o અંશ પણ નવિ ઘટે પૂરણુદ્રવ્યના, ,
દ્રવ્ય પણ કિમ કહું દ્રવ્યના ગુણ વિના અકલ ને અલખ ઈમ જીવ અતિતત્તથી,
પ્રથમઅંગે વધુ અપદને પદ નથી. ૮
૧ જુઓ ૨ તિમ ૩ અતિતિતથી