________________
૨૭૬].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ વિદ્વાનુગત સુસંગતે, હવે પરિણુતબુદ્ધિ વિનયવંત નિયમ કરે, જ્ઞાનાદિકની શુદ્ધિ ૧૮ ગુણ કે ગુરૂ આદરે, તવબુદ્ધિ કૃતજાણ; પરહિતકારી પર પ્રતે, થાપે માર્ગ સુજાણ. ૧૯ શીખે લખે સુખે સકલ, લમ્પલેક્ષ શુભકાજ ઈમ એકવીસ ગુણે વર્યો, લહે ધર્મનું રાજ. ૨૦ પૂરણગુણ ઉત્તમ કહ્યો, મધ્યમ પાદે હીન, અદ્ધિહીન જઘન્ય જન, અપર દરિદ્રી દીન. ૨૧ અરજે વરછ પાપને, એહ ધર્મ સામાન્ય પ્રભુ તુઝ ભક્તિર જશ લહે, તેહ હોએ જનમાન્ય. રર
ઢાલ બારમી
–(s)–
ચોપાઈની દેશી એકવીસ ગુણ જેણે લદ્યા, જે નિજમર્યાદામાં રહ્યા તેહ ભાવશ્રાવતા લહે, તસ લક્ષણ એ તૂ પ્રભુ! કહે. ૧ કૃતવર્મા શીલાધાર, ગુણવન્ત ને જુવ્યવહાર ગુરૂસેવી ને પ્રવચનદક્ષ, શ્રાવક ભાવે એ પ્રત્યક્ષ. ૨ શ્રવણ જાણ ગ્રહણ ઉદાર, પડિસેવા એ ચાર પ્રકાર; પ્રથમ ભેદના મન ધારીયે, અર્થ તાસ ઈમ અવતારીયે. ૩ ૧-વૃઘિ ૨-ભગતેં ૩-તે હવે ૪-ભાવ શ્રાવકના આ