________________
૨૭૪ ]
ગુર્જર સાહિત્ય સગ્રહ-૧
શાન્ત તે કષાય અભાવથી રે, જે ઉદાત્ત ગમ્ભીર રે; કિરિયાદોષ લહી ત્યજે ફૈ' તે સુખ જશભર પીર ૨. પ્રભુ! ૨૧
હાલ અગીયારમી
- (*) —
દુહા અથવા સુરતી મહીનાની દેશી એકવીસ ગુણુ પરિણમેં, જાસચિત્ત નિતઐવ; ધરમરતનની યાગ્યતા, તાસ કહે તુ દેવ ! ૧ ૧ ખુદ નહિં ૨ વલી રુપનિધિ, ૩ સામ્મ ૪ જનપ્રિયજ ધન્ય; ૫ ક્રૂર નહીં ૬ ભીરુ વલી, ૭ અસડ ૮સાર દિક્ખન્ન ૨ ૯ લજજાલુ ૧૦ દયાલુઓ, ૧૧ સેામિટ્ટિ મઋત્ય; ૧૨ ગુણુરાગી ૧૭ સત્કથ ૧૪ સુપખ, ૧૫ દીરઘદરથી અત્ય ક ૧૬ વિશેષજ્ઞ ૧૭ વૃદ્ધાનુગત, ૧૮ વિનયવંત ૧૯ કૃતજાણ; ૨૦ પરહિતકારી ૨૧ લધલ', ગુણુ એકવીસ પ્રમાણુ. ૪ ખુદ્દ નહી તે જેઠુ મને, અતિગ`ભીર ઉદાર; નિજપરના ઉપગાર. પ
ન કરે જન ઉતાવલા, શુભસ’ઘયણી રૂપનિધિ, તે સમરથ સહજે ધરે,
પાપકર્મ તે નહીં, પ્રકૃતિસૌમ્ય જગમિત્ત; સેવનીક હાવે સુખે, પરને પ્રશમનિમિત્ત, છ
૧+ત્યજી લહે રે. ર-તુમ. ૩-કરે.
પૂરણઅંગઉપ’ગ; ધ`પ્રભાવનચંગ.