________________
૨૪૦].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સદારમ્ભમાં ગુણ જાણજે, અસદારમ્ભનિવૃત્તિ અરમણિકતા' ત્યાગે ભાષી, ઈમજ પ્રદેશી પ્રવૃત્તિ. સુખ. ૧૫ લિખિત શિલ્પશત ગણિત પ્રકાશ્યાં, ત્રણે પ્રજાહિત હેત; પ્રથમ રાય શ્રી ઋષભજિર્ણિદે, તિહાં પણ એ સંકેત, સુખ. ૧૬ યતનાએ સૂત્રે કહ્યું મુનિને, આર્યકરમ ઉપદેશ; પરિણામિક બુદ્ધિ વિસ્તારે, સમજે શ્રાદ્ધ અશેષ, સુખ. ૧૭ આર્ય કાર્ય શ્રાવકનાં જે છે, તેમાં હિંસા દિઠ હેતુ સ્વરૂપ અનુબધુ વિચારે, નાશ દેઈ નિજ પિઠ." સુખ. ૧૮ હિંસાહેતુ અયતના ભાવે, જીવ વધે તે સ્વરૂપ આણભંગ મિથ્થામતિ ભાવે, તે અનુબન્ધવિરૂપ. સુખ. ૧૯ હેતુસ્વરૂપ ન હિંસા સાચી, સેવી તે અનુબન્ધ; તે જમાલિપ્રમુખે ફલ પામ્યાં, કઠુઆ કરી બહુ ધધ. સુખ૦ ૨૦
સ્વરૂપથી હિંસા ન લે છે, સમુદ્રલે જે સિદ્ધ વલી અપવાદપદે જે વરતે, પણ તેણે શિવપ૬ લીધ. સુખ. ૨૧ સાધુવિહાર પરિ અનુબજો, નહી હિંસા જિનભક્તિ ઈમ તે મને તેની વાધે, મુજસ આગમ શક્તિ. સુખ૦ રર
તાલ પાંચમી
માહરી સહિર સમાણીએ દેશી સાસય પરિમા અડસય માને, સિદ્ધાયતનવિમાને;
ધન ધન જિન વાણી ટેક પ્રભુ તે ભાષી અંગ ઉવંગે, વરણવશું તિમ રગેરે. ધન ૧
૧ અરમણીયતા. ૨ એહિ જ. ૩ તિણે. ૪ દિઠિ. ૫ પિઠિ. ૬ શિવ ગતિ. ૭ સુખ જસ ૮ છ અંગે