SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૩–તત્ત્વગભિત સ્તવન વિભાગ : ઢેઢસા ગાથાનું સ્તવન [ ૨૩૯ નાગ-ભૂત-જક્ષાદિક હેતે, પૂર્જા હિંસા રે ઉત્ત; સૂગડાંગમાં નવિ જનહેતે, એલે જે હાએ જુત્ત. સુખ૦ ૬ જિહાંહિંસા તિહાં નહી જિન-આણા, તા કિમ સાધુ વિહાર ? કર્મન્ધ નહી જયણા ભાવે, એ છે શુભબ્યવહાર. સુખ૦૭ પ્રથમ અન્ય ને પછી નિજ્જરા, કૂપતણા રે øિત; કહિ કોઈ જોડે બધુ ભાખે, ભાવ તે શુચિજલ તંત, સુખ૦ ૮ ઉપાદાનવશ બન્ધન કહિયું, તસ હિંસા શિર ઉપચાર, પુષ્પાદિક આરમ્ભતણા ઇમ, હાય ભાવે પરિહાર× સુખ૦ જલ તરતાં જલ ઉપર મુનિને, જિમ કરૂણનારે રંગ; પુષ્પાદિક ઉપર શ્રાવકને,તિમ પૂજામાંહિ ચંગ. સુખ૦ ૧૦ પાત્રદાનથી શુભવિપાક જિમ, લહે સુખાહુકુમાર; પહિલે ગુણ્ડાણે ભદ્રક પણ, તિમ જિન પૂજા' ઉદાર. સુખ૦ ૧૧ ૩ ઉપલક્ષણથી જિમ શીલાદિક, તિમ જિનપૂજા લીધ; મનુજઆયુ અન્ધે તે સુખાડુ, તેણે સમકિત ન પ્રસિદ્ધ સુખ૦ ૧૨ ન મેઘજીવ ગજ શશઅનુકમ્પા, દાન સુબાહુ વિચાર; પહિલે ગુણઠાણે પણ સુન્દર,તિમ જિનપૂજા પ્રકાર. સુખ૦ ૧૩ જ્ઞાનદેવપૂજાર્દિક સઘલાં, વ્યસ્તવ કહ્યાં જે; અસદારમ્ભી તસ અધિકારી, માંડી રહે જે ગેહ. સુખ૦ ૧૪ × “કું એ સમય નીયો, વિન્નદ્ સેન ઝેબ સાથેન । सो तंमि तंमि समय, सुहासहं बंधए कम्मं || २ || ૧ ખાલીએ. ર્ પુષ્કૃાર્દિક. ૩ ભદ્રકપણે. ૪ તેમ પૂજાથી RE
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy