________________
૨૨૬]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ નિશ્ચયધર્મ ન તેણે જાયે, જે શૈલેશી અંતે વખાણે; ધર્મ અધર્મ તણે ક્ષયકારી, શિવસુખ દે જે ભવજલતારી. ૧૦૬ તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણને લેખે; તેહ ધરમ વ્યવહારે જાણે, કારજ કારણ એક પ્રમાણે ૧૦૭ એવં ભૂત તણે મત ભાખે, શુદ્ધ દ્રવ્યનય ઈમ વલિ દાખે; નિજસ્વભાવપરિણતિ તે ધર્મ, જે વિભાવ તે ભાવ જ કર્મ. ૧૦૮ ધર્મ શુદ્ધ-ઉપગસ્વભાવે, પુણ્ય પાપ શુભ અશુભ વિભાવે . ધર્મ હેતુ વ્યવહારજ ધર્મ, નિજસ્વભાવ પરિણતિને મર્મ. ૧૯ શુભયેગે દ્રવ્યાશ્રવ થાય, નિજપરિણામ ન ધર્મ હણાય; થાવત્ ગક્રિયા નહીં થંભી, તાવત્ જીવ છે ગારંભી. ૧૧૦
મલિનારંભ કરે જે કિરિયા, અસદારંભ તજી તે તરિયા - વિષયકષાયાદિકને ત્યાગે, ધર્મ મતિ રહિએ શુભમાગે. ૧૧૧
વર્ગ હેતુ જે પુણ્ય કહીએ, તે સરોગસંયમ પણ લીજે, બહુરાગે જે જિનવર પૂજે, તસ મુનિની પરે પાતિક મૂજે ૧૧૨ ભાવસ્તવ એહથી પામીજે, દ્રવ્યસ્તવ એ તેણે કહીએ દ્રવ્ય શબ્દ છે કારણ વાચી ભ્રમે * મ ભૂલે કર્મ નિકાચી. ૧૧૩
- ૪ જેહથી. * ભરમે.