SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭ ૮ ૩–તવગભિત સ્તવન વિભાગ : સવાસે। ગાથાનું સ્તવન [૨૨૫ નારદ આ ંચે નવ થઈજી, ઉભી તેઢું સુજાણુ; તે કારણે તે શ્રાવિકાજી, ભાષે આલ અજાણુ, સુણા જિન પ્રતિમા આગલ કહ્યોજી, શક્રસ્તવ તેણ નારિ; જાણે કુણ વિણ શ્રાવિકાજી, એહુવિધ હૃદય-વિચારિ. સુણ્ણા પૂજે જિનપ્રતિમા પ્રતેજી, સુરિયાભ સુરરાય; વાંચી પુસ્તક રત્નનાંજી, લેઈ ધરમ વ્યવસાય. સુણા રાયપસેણી ક્ષેત્રમાંજી, મ્હોટા એહુ પ્રખ`ધ; એહુ વચન અણુમાનતાંજી, કરે કરમના અધ. સુણા ૧ વિજયદેવ વક્તવ્યતાજી, જીવાભિગમે રે એમ; જો થિતિ છે એ સુરતણીજી, તે જિનગુણુશ્રુતિ કેમ? સુા૦ ૧૦૧ સિદ્ધારથરાયે કર્યાં, યાગ અનેક કલ્પસૂત્રે ઈમ ભાષિયું”, તે જિનપૂજા સાર. સુર્ણા૦ ૧૦૨ શ્રમણાપાસક તે કહ્યોછુ, પઢુિલા અંગ માઝાર; પ્રકાર, યાગ અનેરા નવ કરેજી, તે જાણા નિરધાર. સુણા ૧૦૭ ઈમ અનેક સૂત્રે ભણ્યુંજી, જિનપૂજા ગૃહિ-કૃત્ય; જે નવિ માને તે સહીજી, કરસ્ય ખડુભવ નૃત્ય. સુણા ૧૦૪ શ્રી જિનપૂજામાં નિજ રા —(*)— ઢાલ દશમી જ' સુરસંધા સા સુરસંધા, અથવા એણ્ણ પુર કંબલ કાઈ ન લેસી–એ દેશી. ૯૯ અવર કહે પૂજાદિકઠામે, પુણ્યમ ધ છે શુભ પરિણામે; ધ ઈનાં કાઈ નિન દીસે, જિમ નતપરિણામે ચિત હાસે. ૧૫
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy