________________
૩–તત્ત્વગર્ભિત સ્તવન વિભાગઃ શ્રી સીમંધર જિન-સ્તવન [ ૨૦૯ ઈમ જાણને મન ધરે રે, તુજ શાસનને રાગ રે મન નિશ્ચય પરિણિત મુનિ રહે રે, વ્યવહારે વડ લાગે છે. ગુણ૦ ૧૨
હાલ ત્રીજી
– (*)– (અભિનંદન જિન ! દરિશન તરસીય-દેશી) સમકિત પક્ષજ કઈક આદર, ક્રિયામંદ અણુજાણ; શ્રેણિક પ્રમુખ ચરિત્ર આગલ કરે, નવિ માને ગુરૂ–આણ;
અંતરજામી! તું જાણે સવે. એ આંકણી. ૧ કહે તે શ્રેણિક નવિ નાણી હુએ, નવિ ચારિત્રપ્રધાન; સમકિત ગુણથી રેજિન-પદ પામસે, તેહિજ સિદ્ધિ નિદાન. અંતર૦૨ નવિ તે જાણે રે કિરિયા ખપ વિના, સમતિ ગુણ પણ તાસ; નરક તણે ગતિ નવિ છેદી શકે, એ આવશ્યક ભાષ. ઉજવલ તાણે રે વણે મેલડે, સોહે પટ ન વિશાલ; તિમ નવિ સોહે રે સમકિત અવિરતિ, બેલે ઉપદેશમાલ. અંતર. ૪ વિરતિ વિઘન પણ સમકિત ગુણ વર્યો, છેદે પલિય પહા, આણંદાદિક ગ્રત ધરતા કહ્યો, સમક્તિ સાથે રે સૂત. અંતર૦ ૫ શ્રેણિક સરિખારે અવિરતિ થેપલા, જેહ નિકાચિત કર્મ તાણ આણે રે સમતિ વિરતિને, એ જિન-શાસન-મર્મ. અંતર૦ ૬ બ્રહ્મ પ્રતિજ્ઞા રે વિણ લવ સપ્તમા, બ્રહ્મ વ્રતી નહિ આપ અણકીધા પણ લાગે અવિરતેં, સહજે સઘલાં રે પાપ. અંતર૦ ૭ એહવું જાણી રે વ્રત આદર કરે, જતને સમકિતવત, પંડિત પ્રીછે રે છેડે જિમ ભણે, નાવે રે બેલ અનંત. અંતર૦ ૮
૧ પક્ષ કેઈકજ ૨ કહે ૩ કરે ૪ મુ.