________________
૨૦૮]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ મણિ શોધક શત ખારના રે, જિમ પુટ સકલ પ્રમાણ રે, મન, સર્વ ક્રિયા તિમ યોગને રે , પંચવસ્તુ અહિનાણ છે. ગુણ કે પ્રીતિ ભગતિ વેગે કરી રે, ઈરછાદિક વ્યવહાર રે; મનહિણે પણ શિવ હેતુ છે રે, જેને ગુરૂ આધાર છે. ગુણ૦ ૪ વિષ-ગરલ-અન્યન્ય છે રે, હેતુ-અમૃતજિમ પંચરે મન દિરિયા તિહાં વિષ-ગરલ કહી રે, ઈહ પરલેક પ્રપંચશે. ગુણ૦ ૫ અન્ય હદય વિના રે, સંમૂરિછમ પરિ હાય રે મન હેતુ-ક્રિયા-વિધિ-રાગથી રે, ગુણ વિયયીને જેય રે. ગુણ૦ ૬ અમૃત ક્રિયા માંહી જાણીએ રે, દેષ નહિ લવલેશ રે મન ત્રિક ત્યજવાં દેય સેવવાં રે, ગબિંદુ ઉપદેશ છે. ગુણ૦ ૭ ક્રિયા ભગતે છેદીએ રે, અવિધિ દેષ અનુબંધ રે, મન, તિણે તે શિવ કારણ કહે રે, ધર્મસંગ્રહણ પ્રબંધ છે. ગુણ૦ ૮ નિશ્ચય ફલ કેવલ લગે રે, નવિ ત્યજીએ વ્યવહાર રે, મન, ચક્રી–ભગ પામ્યા વિના રે, જિમનિજ ભજન સાર રે. ગુણ૦ ૯ પુણ્ય-અગનિ પાતકપ દહે રે, જ્ઞાન સહેજે એલખાય રે મન પુણ્ય હેતુ વ્યવહાર છે રે, તિણે નિવણ ઉપાય છે. ગુણ૦ ૧૦ ભવ્ય એક આવર્તમાં રે, કિરિયા વાદી સિદ્ધ રે, મન. હવે તિમ બીજે નહિ રે, “દશા ચૂર્ણ પ્રસિદ્ધ છે. ગુણ૦ ૧૧
૧ ગ્યને ૨ ગર અનનુષ્ઠાન ૩ અનનુષ્ઠાન ૪ ભાગ્ય ૫ અનિ પાતિક ૬ સિદ્ધરે ૭ સુપ્રસિદ્ધ