________________
૧૬૦ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ કરતા કર્મ ક્રિયા કરે રે, ક્રિયા કરમ કરતા નામ ભેદ બહુવિધ ભયે રે, વસ્તુ એક નિર્ધાર. ચેતન! ૧૫ એક કર્મ કર્તવ્યતા રે, કરે ન કરતા દેય; તેમેં જસ સત્તા સધી રે, એક ભાવક હેય. ચેતન! ૧૬
જ્ઞાનદષ્ટિ અને મહદષ્ટિ
–(*) - રાગ ધન્યાશ્રી અથવા મલહાર [પદ ૧] ચેતન! જ્ઞાનકી દષ્ટિ નિહલે, ચેતન! ટેક. મહ-દષ્ટિ દેખે સો બાઉ, હેત મહા મતવાલે. ચેતન: ૧ મેહ-દષ્ટિ અતિ ચપલ કરતુહે, ભાવ વન વાનર ચાલે,
ગર વિગ દાવાનલ લાગત, પાવત નહિ વિચાલે. ચેતન : ૨ મહ-દષ્ટિ કાયર નર ડરપે, કરે અકારન ટલે, રનમેદાન કરે નહીં અરિસું, શૂર લરે જિઉં પાલે. ચેતન! મેહ-દષ્ટિ જન જનકે પરવશ, દીન અનાથ દુખાલે . . માગે ભીખ ફિરે ઘરિ ઘરિસું, કહે “મુઝકું કેઉ પાલે'. ચેતન! * મેહ-દષ્ટિ મદ-મદિરા-માતી તાકે હેત ઉછા પર-અવગુન રાચેસે અહનિશિ, કાગ અશુચિ કાલે. ચેતન: ૫ જ્ઞાન દષ્ટિમાં દેષ ન એતે, કરે જ્ઞાન અજુઆલે ચિદાનંદઘન સુજસ વચન રસ, સજજન હદય પખાલે. ચેતન: ૬ -બર, ૨-શાક. ૩-ન્યું.