________________
-
-
-
-
૨-આધ્યાત્મિક પદ વિભાગ : આધ્યાત્મિક–પદે [૧૫૯
બહુવિધ ક્રિયા કલેશચું રે, શિવપદ ન લહે કેય; જ્ઞાન કલા પરગાસ રે, સહજ મોક્ષપદ હેય. ચેતન! ૭ અનુભવ ચિંતામણિ રતન રે, જાકે હઈએ પરકાસ; સે પુનીત શિવપદ લહે રે, દહે ચતુર્ગતિ વાસ. ચેતન! ૮ મહિમા સમ્યક જ્ઞાનકી રે, અરૂચિ રાગ બલ જોય; કિયા કરતાં ફલ ભુંજતે રે, કર્મ બંધ નહિ હોય. ચેતન: ૯ ભેદ જ્ઞાન તબેલે ભલે રે, જબલે મુક્તિ ન હોય, પરમ તિ પરગટ જિહે રે, તિહાં વિકલ્પ નહિ કેય. ચેતન! ૧૦ ભેદ જ્ઞાન સાબુ ભયે રે, સમ-રસ નિર્મલ નીર; . ધબી અંતર આત્મા રે, દેવે નિજ ગુણ ચીર ચેતન! ૧૧ રાગ વિરોધ વિમોહ મલી રે, એહી આશ્રવ મૂલ; એહી કરમ બઢાયકે રે, કરે ધર્મકી ભૂલ ચેતન! ૧૨ જ્ઞાન સરૂપી આતમા રે, કરે જ્ઞાન નહિ ઓર દ્રવ્ય કર્મ ચેતન કરે રે, એહ વ્યવહારકી દેર, ચેતન! ૧૩ કરતા પરિણામી દ્રવ્ય રે, કર્મરૂપ પરિણામ; કિરિયા પર જયકી ફિરત રે, વસ્તુ એક ત્રય નામ. ચેતન! ૧૪ ૪ સરખા કર્તાના જ્ઞાનાક.
આ પદની બધી કડીઓ બનારસીદાસના સમયસાર નાટકમાંથી લઈ આખા પદની સુંદર યોજના કરી જણાય છે. પ્રકરણરત્નાકર ભાગ ૧ લામાં તે સમયસાર પ્રગટ થયેલ છે ત્યાં જ કડી ૧ થી ૩ પૃ. ૬૫૬, ૪ પૃ. ૫૧, ૫ થી ૮ પૃ. ૬૫૩, ૯ પૃ. ૬૪૪, ૧૦-૧૧ પ. ૪૬, ૧૨ પૃ. ૩૮, ૧૩ પૃ. ૨૧, ૧૪-૧૫ પૃ. ૬૧૦ અને કડી ૧૫ પૃ. ૬૧૮