________________
૧૯
બુદ્ધિ વડે સમગ્ર દનામાં અગ્રેસરપણું પામ્યા છે, તપાગચ્છમાં મુખ્ય છે, કાશીમાં અન્ય દુનિઓની સભાઓને જીતીને શ્રેષ્ઠ જૈનમતના પ્રભાવને જેમણે વિસ્તાર્યાં છે અને જેઓએ ત, પ્રમાણુ અને નયાકિના વિવેચન વડે પ્રાચીન મુનિએનું શ્રુતકેવલિપણું આ કાળમાં પ્રગટ ખતાવી આપ્યું છે, તે શ્રી યશોવિજયાપાધ્યાય વાચક સમૂહમાં મુખ્ય છે.' આ ધર્મ સંગ્રહ ગ્રંથ તૈયાર થયા પછી શ્રી માનવિજયજી મહારાજાએ શ્રી ઉપાધ્યાયજી’ મહારાજની પાસે તેને શેાધાવેલ છે.
ઉપાધ્યાયજીએ રચેલા ગ્રંથા પૈકી હાલ ઘેાડા જ ઉપલબ્ધ થાય છે. પેાતે રચેલા ‘જૈનત ભાષા' ગ્રંથની પ્રશસ્તિમાં તથા પ્રતિમા શતકની પ્રસ્તાવનામાં (૧૦૦) એકસા ન્યાયના ગ્રંથ રચ્યાનું સ્પષ્ટ પ્રતિપાદન છે. એ ઉપરાંત ‘રહસ્ય શબ્દાંતિ ૧૦૮ ગ્રંથા રચવાની હકીકત પોતે ‘ભાષા રહસ્ય’× ગ્રંથના પ્રારંભમાં જણાવી છે. બીજા પણ અનેક સંસ્કૃત પ્રાકૃત ગ્રંથા તેઓશ્રીએ રચેલા છે, એ વાત અત્યારે ઉપલબ્ધ
"पूर्व न्यायविशारदत्वबिरुदं काश्यां प्रदत्तं बुधैः न्यायाचार्यपदं ततः कृतशत ग्रन्थस्य यस्यार्पितम् । शिष्यप्रार्थनया नयादिविजयप्राज्ञोत्तमानां शिशुः तर किंचिदिदं यशोविजय इत्याख्याभृदाख्यातवान् ॥ १ ॥ इति जैनतर्कभाषायाम् । ★ " ततो भाषाविशुद्धयर्थं रहस्यपदाङ्किततया चिकीर्षिताष्टोत्तरशत ग्रन्थान्तर्गतप्रमारहस्य- स्याद्वादरहस्यादि सजातीयं #મિત્રમ૨ભ્યો I' - इति स्वोपज्ञभाषा रहस्य दीकायाम् ।