________________
૧૩૬]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ તિહથી હુઆ તેહ અવતાર લેખ,
જગતક ઉપગાર જગગુરૂ ગvઇ. ૧૬ અહ ગ મહિમા જગન્નાથ કેરે, - ટલે પંચ કલ્યાણકઈ જગ અધેરે, તા નારકી જીવ પણિ સુખ પાવઇ,
ચરણ સેવવા ધસમસ્યા દેવ આવઈ ૧૭ તજી બેગ લ્યઈ એગ ચારિત્ર પાલે, , ધરી ધયાન અધ્યાત્મ ઘનઘાતિ ટાલઈ; લહે કેવલજ્ઞાન સુર કેડિ આવઈ,
સમવસરણ મંડાઈ સવિ દેષ જાઇ. ૧૮ ઘટે દ્રવ્ય જગદીશ અવતાર એસે,
ન કહે ભાવ જગદીશ અવતાર કેસે; રમઈ અંશ આરેપ ધરી ઓઘદષ્ટિ,
લહઈ પૂર્ણ તે તત્વ જે પૂર્ણ દષ્ટિ ૧ ત્રિકાલજ્ઞ અરિહંત જિન પારગામી,
વિગતકર્મ પરમેષ્ટી ભગવંત સ્વામી, પ્રભુ બધિદાભયદ આપ્ત સ્વયંભૂ,
જે દેવ તિર્થ કરે તૂ જ શંભુ. ૨૦ ઈસ્યાં સિદ્ધ જિનનાં કહ્યાં સહસ્ત્ર નામ,
રહે શબ્દ–ઝઘડે લાહે શુદ્ધ ધામ, ગુરૂશ્રી નયવિજય બુધ ચરણ સેવી, ' કહઈ શુદ્ધપદમાંહિ નિજ દષ્ટિ દેવી. ૨૧