________________
૧-સ્તવન વિભાગ : વિશિષ્ટ જિન-સ્તવને [ ૧૩૫ અનેકાંત સંક્રાંત બહુ અર્થ શુદ્ધ, આ જિકે શબ્દ તે તારાં નામ બુદ્ધ નિરાસી જપે જે તે સર્વ સાચું,
- જપઈ જેહ આસાઈ તે સર્વ કાચું. ૧૧ ન કે મંત્ર નવિ તંત્ર નવિ યંત્ર માટે, - જિ નામ તાહર શમ-અમૃત લેટે; પ્ર! નામ મુજ તુઝ અક્ષય નિધાન,
ધરૂં ચિત્ત સંસાર તારક પ્રધાન. ૧૨ અનામી તણા નામને શે વિશેષ
એ તે મધ્યમ વખરીને ઉલ્લેખ મુનીરૂપ પયંતિ કાઈ પ્રમાણ,
અલ અલખ તૂ ઈમ હાઈ ધ્યાન ટાણે. ૧૩ અનવતારને કેઈ અવતાર ભાખે,
ઘટછે તે નહીં દેવને કર્મ પાખે, તનું ગ્રહણ નહીં ભૂત આવેશ ન્યાય
પ્રથમ વેગ છઈ કર્મ તત્મિશ્ર પ્રાઈ. ૧૪ અછઈ શક્તિ તે જનની ઉદર ન પઈસઈ,
| તનુ ગ્રહણુ વલી પર અદષ્ટ ન બસ ઈફ તરંગથંગસમ અર્થ જે એહ યુકિત,
કહઈ સહઈ તેહ અપ્રમાણુ ઉક્તિ. ૧૫ થલ જિનવરે દેવ મિથ્યાત્વ ટાલ્ય,
ગ્રહિઉં સાર સમ્યક્ત્વ નિજ વાન વાલ્ય;