________________
------
-
૧૩૦ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ધન ધન તે પિઢા વ્યવહારિયા, જેણિ એ કીયે પ્રાસા, નિજ કુલિ, નિજ કુલિ સુંદર શુભ ચઢાવતા, ટાલ્યો જનમ વિષાદ.
વી. ૧૪ જિહાં લઈ ગ્રહગણ ગણુંગણ ભમઈ, જિહાં લગ જલધિ ગભર, તિહાં લગઈ તિહાં લગઈ શ્રી શાંતિ જિવું, ચિરંજયે મંદરગિરિ જિમ ધીર.
વી. ૧ શ્રી વિજયદેવ સૂરીસર રાજિઓ, શ્રી વિજય સિંહસરીશ શ્રી નય, શ્રી નયવિજય વિબુધવર સીસની, પૂરે મનહ જગીસ.
વી૧૬ [ ઈતિ શ્રી ઉન્નતપુર મંડન શ્રી શાંતિજિન–સ્તવન સંપૂર્ણ ]
શ્રી કલહારા! પાનાથ જિન-સ્તવન
(દીઠી હે પ્રભુ, દીઠી જગગુરૂ તુઝ-એ દેશી) (પદ-૩૧) પાસ હે પ્રભુ પાસ કહારા દેવ!
સુણઈ હે પ્રભુ સુણઈ માહરી વિનતી કહીઈ હે પ્રભુ! કહી સઘળી વાત,
મનમાંહી હે પ્રભુ મનમાંહી જે બહુદિન હતી. ૧ તુજ વિના હે પ્રભુ! તુજ વિના દૂજે દેવ,
માહરઈ હે પ્રભુ! માહરઈંચિત્તિ આવઈન,