________________
૧-સ્તવન વિભાગ : સામાન્ય જિન–સ્તવને [ ૧૨૫ જસ પ્રભુ યા મહારસ પાયે, અવર રસેં નહિ રાચું અંતરંગ ફરસ્ય દરસન તેરે, તુજ ગુણરસ સંગ માચું.જિનંદરાય!
તે ૩
શ્રી અભિનંદન જિન-સ્તવન
[ પાસજી અને દૂહા એ દેશી ] સમવસરણ જિનરાજ વિરાજે, ચઉત્તીસ અતિસય છાજે રે,
જિનવર જ્યકારી પાંત્રીસ ગુણ વાણીઈ ગાજે, ભવિમન સંશય ભાજે રે. જિન૦ ૧ બાર પરખદા આગળ ભાખું, તત્વરૂચિલ ચાખેંરે જિને કાર્યકારણ નિશ્ચય વ્યવહાર, ભાખ્યા જિનપતિ સાર રે. જિન ૨ ગણધરકું ત્રિપદી વલી દાખી, સાધન શિક્ષા ભાખી રે, જિન પુદ્ગલ ભાવથી રાગ ઉતારે, નિજ આતમને તારે રે. જિન. ૩ સંવર સુત ઈમ દેશના દીધી, સંઘ ચતુર્વિધ પીધી રે જિન અનુક્રમેં વિચરી પોહતા સ્વામી,સમેતશિખર ગુણધામે રે. જિન જ સકલ પ્રદેશને ઘનતિહ કીધે, શિવવધૂને સુખ લીધે રે જિન. પૂર્ણાનંદ પદને પ્રભુ વરીયા, અનંત ગુણે કરી ભરીયા રે. જિન૫ એહવા અભિનંદન જિન ધ્યાઉં,જિમશિવસુખને પાઉં રે, જિન જશવિજય ગુરૂ મનમાં લાવે, સેવક શુભલ પાવે રે. જિન૬