________________
૧૫
આ રીતે ત્રણ વ કાશીમાં રહી તાર્કિક-શિરામણ બનેલા શ્રી યશેાવિજયજી મહારાજ, પોતાના ગુરૂદેવની સાથે વધુ અભ્યાસ માટે આગ્રામાં આવ્યા. આગ્રાના એક ન્યાયાઞા પાસે પ`તિ શ્રી યશેાવિજયજીએ આદરપૂર્વક ક શ ત, સિદ્ધાન્ત અને પ્રમાણુનાં શાસ્ત્ર અવગાહ્યાં ત્યાં પણ ત શાસ્ત્રના ચાર વર્ષ સુધી અખંડ અભ્યાસ કર્યાં. એ રીતે દુ`મ્યવાદી બની સ્થળે સ્થળે જીત મેળવતા વિદ્યાવિભૂષિત પતિ શ્રી યશેાવિજયજી મહારાજા અમદાવાદ પધાર્યા.
6
કાશીથી ન્યાય વિશારદ'નું ખિરૂદ મેળવી વારામાં વિજય મેળવતા ઘણા વષે પધારેલા આ શાસનદીપક પતિવને જોવા અનેક વિદ્વાના, ભટ્ટો, વાદિ, યાચકા, ચારણા આફ્રિ ટાળે મળીને આવવા લાગ્યા. સકલસંઘ સમુદાયથી વીંટાયેલા તે અમદાવાદ નાગપુરી (નાગેારી ) સરાહમાં પધાર્યાં. તેમની પ્રશંસા ગૃપતિ ( સૂબા) મહેબતખાન પાસે રાજસભામાં થઈ. સૂબાને તેમની વિદ્યા જોવાની હાંશ થતાં, તેના નિમ...ત્રણથી શ્રી યશોવિજયજી મહારાજે અઢાર અવધાન કરી બતાવ્યાં. ખાને ખૂશ થઈ તેઓશ્રીની ખુદ્ધિનાં વખાણ કર્યાં અને મોટા આડંબરથી વાજતે ગાજતે તેઓશ્રીને તેઓશ્રીના સ્થાનકે લઈ જવામાં આવ્યા.
ત્યારબાદ પડિત શ્રી યજ્ઞેશવિજયજીએ અનેક ગ્રંથરત્નાની રચનાએ આદિ દ્વારા, શ્રી જૈનશાસનની ભારે ઉન્નતિ કરી અને તે સમયમાં તપાગચ્છમાં આ મુનિ અક્ષાભ્ય પડિત છે, એમ સુ ગચ્છના મુનિવરાએ સ્વીકાર્યું. અમદાવાદના સથે