________________
૧૪
ધનજી સુરાએ ગુરૂદેવ શ્રી નવિજયજી મહાશજાને વિનતિ ક્રૂરી કે-આપના શિષ્ય શ્રી યશેાવિજયજી બીજા હેમચ`દ્રાચાર્ય થાય તેમ છે, તે કાશી જઈ યે દનના ગ્ર^થાન તેમને અભ્યાસ કરાવેા, તેા શ્રી જિનશાસનની મહાન પ્રભાવના થાય.
આ કાર્યો માટે નાણાંના વ્યય કરવાનું ધનજીશાહે કબૂલ કરવાથી ગુરૂએ કાશી તરફ્ વિહાર કર્યાં. કાશી દેશ એટલે સરસ્વતીનુ` નિવાસસ્થાન. ત્યાં તાર્કિકકુલમાતડ અને ષડદનના અખંડજ્ઞાતા એક ભટ્ટાચાય હતા. તેમની પાસે સાતસા શિષ્યે મીમાંસા આદિ શાસ્ત્રોના અભ્યાસ કરતા હતા. શ્રી યશેવિજયજીના અભ્યાસની ત્યાં ગોઠવણ થઈ. ત્યાં અભ્યાસ કરતા શ્રી યશેાવિજયજી ન્યાય, મીમાંસા, બૌદ્ધ, જૈમિની, વૈશેષિક આદિના સિદ્ધાંત તથા ચિંતામણિ આદિ ન્યાય-ગ્રંથાના પારગામી બની, વાઢિઓના સમૂહમાં દુર્ભ્રાન્ત વિષ્ણુધચૂડામણિ થયા. ત્યાં તેમણે સાંખ્ય અને પ્રભાકર ભટ્ટનાં મહા દુષ્ટ સૂત્ર અને શ્રી જિનાગમ સાથેના મતાંતરો જાણી લીધા. રાધ્યાપક પ`ડિતજીને રાજના એક રૂપિયા આપવામાં આવતા. એ રીતે ત્યાં ત્રણ વર્ષ સુધી પેાતાના ગુરૂદેવની સુરમ્ય છાયામાં મુનિવર શ્રી ચોવિજયજીએ સતત્ અભ્યાસ કર્યાં.
દરમ્યાન ત્યાં એક સંન્યાસી માટા ઠાઠથી આયે, મુનિવર શ્રી યશે.વિજયજીએ તેની સાથે સર્વ જન સમક્ષ વાદ કરી જીત મેળવી. એટલે તે નાસી ગયા અને ભવિષ્યના સમ શાસનપ્રભાવક મુનિય શ્રી યશેવિજયજી મહારાજના ભારે સત્કાર થયેા. ત્યાંના પડિતાએ ‘ન્યાયવિશારદ’ એ નામની મેાટી પદ્મવી શ્રી ચશેાવિજયજી મહારાજને અર્પણ કરી,